Home » photogallery » national-international » શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

પાકિસ્તાનમાં કરતારપૂર કોરિડોરનાં શિલાન્યાસનાં કાર્યક્રમમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પાકિસ્તાન આર્મી વડા સહિત અને નેતાઓ હાજર રહ્યા હતા

  • 15

    શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

    પંજાબનાં શીખોની વર્ષો જૂની માંગણી હતી કે, કરતારપૂર કોરિડોર બને પંજાબનાં ગુરદાસપુરથી પાકિસ્તાનમાં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની મુલાકાત લઇ શકે તેવો રસ્તો બને

    MORE
    GALLERIES

  • 25

    શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

    પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન બોર્ડર પર નવા બની રહેલા કોરિડોરનું ખાતમૂહુર્ત કર્યુ હતું.

    MORE
    GALLERIES

  • 35

    શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

    સિદ્ધુએ કહ્યું હતું કે, પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન તેના મિત્ર છે અને જ્યારે પણ ઇમરાન ખાન પાકિસ્તાન બોલાવશે ત્યારે તે ત્યાં જશે. મને એનો અંત્યત આંનદ છે.

    MORE
    GALLERIES

  • 45

    શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

    ઇમરાન ખાને એમ પણ કહ્યું કે, “હું એવી આશા રાખુ છું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરે એ માટે નવજોત સિંઘ સિદ્ધુ વડાપ્રધાન બને તેની રાહ ન જોવી પડે અને ભારત સરકાર આ માટે હકારાત્મક પગલા લે”.

    MORE
    GALLERIES

  • 55

    શીખો માટે મહત્વનો પાકિસ્તાનનો કરતારપુર કોરિડોરનો શિલાન્યાસ કાર્યક્રમ કેવો રહ્યો ? જૂઓ તસવીરો

    કરતારપુર કોરિડોરનાં શિલાન્યાસ કાર્યક્રમમાં ભારત સરકારે તેના બે મંત્રીઓને પણ મોકલ્યા હતા.

    MORE
    GALLERIES