Home » photogallery » national-international » PEOPLE WILL HAVE TO FOLLOW CORONA GUIDELINES EVEN AFTER CORONA VACCINE SAYS EXPERT VZ

Covid-19: વેક્સીન આવી ગયા પછી પણ ચાલુ રહેશે પ્રતિબંધ, જાણો ક્યાં સુધી માસ્ક પહેરવું પડશે

બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ છે જેણે કોરોના વેક્સીન બનાવી લીધી છે અને રસીકરણ શરૂ કરી દીધું છે, પરંતુ કોરોના સામેની તેમની લડાઈ ખૂબ લાંબા ચાલશે.