Modi government - વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સ્ટાઇલિશ હેડગિયર્સ માટે જાણીતા છે. મોદીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના 26 મેના રોજ સત્તામાં આઠ વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે પીએમે પહેરેલા કેટલાક હેડગિયર્સ પર નજર
પૂર્વોત્તર ભારતીય રાજ્ય આસામમાં ગુવાહાટી ખાતે 2014ની સામાન્ય ચૂંટણીઓ પહેલા એક રેલી દરમિયાન વડાપ્રધાને જાપી ટોપીમાં જોવા મળ્યા હતા. જે આસામની પરંપરાગત ટોપી છે. (Image: Reuters)
2/ 8
મોદી 2014 માં રાઉરકેલામાં એક રેલીમાં આવી પાઘડી સાથે જોવા મળ્યા હતા. પાઘડીમાં ટોચ પર મોર આકારના ચાંદીના ઘરેણાં જોવા મળે છે.(Image: Twitter/@narendramodi)
3/ 8
પીએમ મોદી પાઘડી પહેરીને પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકમાં લંગરમાં જમ્યા હતા. (Image: Twitter/@narendramodi)
4/ 8
મોદીએ 2018માં નાગાલેન્ડની મુલાકાત દરમિયાન પરંપરાગત ટોપી પહેરી હતી. (Image: Twitter/@narendramodi)
5/ 8
મોદીએ લદ્દાખની મુલાકાત દરમિયાન પરંપરાગત લદ્દાખી ડ્રેસ, ગોંચા સાથે પરંપરાગત લદ્દાખી ટોપી પહેરી હતી. (Image: Twitter/@narendramodi)
6/ 8
વડાપ્રધાન દિલ્હીમાં દશેરાની ઉજવણી દરમિયાન પરંપરાગત પાઘડી પહેરે છે. (Image: pmindia.gov.in)
7/ 8
2019 માં દિલ્હીની મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર દ્વારા પીએમ મોદીને હિમાચલી કેપ ભેટમાં આપવામાં આવી હતી. (Image: pmindia.gov.in)
8/ 8
02 જાન્યુઆરી, 2020 ના રોજ બેંગલુરુની મુલાકાત દરમિયાન પરંપરાગત પાઘડીમાં પીએમ મોદી. કર્ણાટકના તત્કાલિન સીએમ બીએસ યેદિયુરપ્પાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. (Image: pmindia.gov.in)