Home » photogallery » national-international » પાકિસ્તાનઃ શાહબાઝ-ઈમરાન કરતાં પણ તેમની પત્નીઓ અમીર, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

પાકિસ્તાનઃ શાહબાઝ-ઈમરાન કરતાં પણ તેમની પત્નીઓ અમીર, જાણો કોની પાસે છે કેટલી સંપત્તિ

Shehbaz Sharif and Imran khan wife’s more richer than their husband: ઈમરાન ખાન બાદ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પત્નીઓ પાસે પોતપોતાના પતિ કરતા વધુ સંપત્તિ છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ પાસે જેટલી સંપત્તિ છે તેના કરતા વધુ liability છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन