પાકિસ્તાનને પાઠ ભણાવનારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની સાથે પાકિસ્તાને કેવું વર્તન કર્યું અને તેને કયા-કયા સવાલ પૂછવામાં આવ્યા, તેનો ખુલાસો થઈ ગયો છે. હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, પાકિસ્તાને અભિનંદનને ભારતીય વાયુસેનાની અનેક સંવેદનશીલ માહિતીઓ માંગી હતી.