Home » photogallery » national-international » OXFORD RESUMES ASTRAZENECA CORONAVIRUS VACCINE TRIAL AFTER GREEN LIGHT FROM BRITISH REGULATORS AG

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન AstraZenecaના ટ્રાયલને ફરી લીલી ઝંડી, 6 સપ્ટેમ્બરે લાગ્યો હતો પ્રતિબંધ

એક વેન્ટિલેટરની તબિયત બગડતા વેક્સીનના ટ્રાયલને પહેલા યૂકે અને પછી દુનિયાભરમાં રોકવામાં આવ્યા હતા