Home » photogallery » national-international » OXFORD COVID VACCINE SEEN EFFECTIVE IN ELDERLY PEOPLE REPORT AG

ખુશખબર! વૃદ્ધો ઉપર પણ અસરકારક જોવા મળી Oxfordની કોરોના વેક્સીન

ઘણા દેશોમાં કોરોનાની પ્રથમ લહેર પછી હવે બીજી લહેર આવી ચૂકી છે. તેનાથી બચાવ અને રાહત માટે લોકોને કોરોનાની વેક્સીનથી જ આશા છે