તુલા (Libra): 23 સપ્ટેમ્બર-23 ઓક્ટોબર - કોઈ નવું તમારી લાઈમલાઈટ ચોરી કરે તેવી શક્યતા છે. જોકે તમારો આ ઘટતો પ્રભાવ કામચલાઉ હોઈ શકે છે. ઓનલાઇન કોર્સ અથવા ટ્યુટોરીયલ તમારા માટે આ લાઈમલાઈટ પાછી મેળવવા માટે મદદગાર નીવડી શકે છે. આત્મવિશ્વાસની નવી લહેર તમને મોટિવેટ કરતી રહે તેવી શક્યતા છે. લકી સાઇન - મીણબત્તી સ્ટેન્ડ