1/ 4


વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગાજિયાબાદ કલાનિધિ નૈથાની દ્વારા સોશિયલ મીડિયા પર હથિયાર બતાવીને રોફ મારતા અને હથિયારનો દૂરઉપયોગ કરવા મામલે ઓપરેશન નિહત્થા ચલાવવામાં આવી રહ્યું છે.
2/ 4


તેવામાં મંગળવારે કૈલા ભટ્ટા ક્ષેત્રમાં એક મકાનની છત પર કેટલાક અજ્ઞાત યુવકોએ ફાયરિંગ કરવાનું વીડિયો વાયરલ થયું હતું. જે સંબંધે પોપીસે 608/20 કલમ 384/336/511 આઇપીસી અને 7CLA એક્ટ નોંધવામાં આવ્યો છે. અને આર્મ એક્ટ પણ જોડવામાં આવ્યો છે.
3/ 4


પોલીસે ઓપરેશન નિહત્થા હેઠળ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા સોશિયલ મીડિયા પર હથિયાર બતાવીને રોફ મારતા અને ફાયરિંગ કરતા 4 યુવકોની ધરપકડ કરી છે.