મહિલાને પંચાયત વચ્ચે જ ખરાબ રીતે લાતો અને ફેંટોથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને અવાવરું જગ્યાએ ફેંકીને લોકો ત્યાંથી જતા રહ્યા હતા. ગામના લોકોએ આનો વીડિયો (Video Viral) બનાવ્યો હતો. જે પાછળથી વાયરલ થયો હતો. આની જાણકારી જીલ્લા વિધિક સેવા સચિવને મળ્યા બાદ તેને જિલ્લાના એસપીને (SP) જાણ કરી હતી.