Home » photogallery » national-international » OMG ONLINE NIKAH WEDDING LOCKDOWN CORONA GUNA IN MADHYA PRADESH AP

વીડિયો કોલ ઉપર કહ્યું કબુલ હૈ.... કાઝીએ ઓનલાઈન કરાવ્યા 12 નિકાહ

મુસ્લિમ સમાજમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં સામૂહિક લગ્ન સમ્મેલનો યોજવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે લગ્નના કાર્યક્રમો ઉપર સંકટ છવાયું છે.