Home » photogallery » national-international » OLD PICTURE OF LAHORE WHERE IT WAS PART OF HINDUSTAN VZ

Independence Day: આઝાદી પહેલાનું હિન્દુસ્તાનનું લાહોર, જુઓ તસવીરો!

આજના પાકિસ્તાનનું લાહોર શહેર જે-તે સમયે હિન્દુસ્તાનનું અપ્રતિમ શહેર ગણાતું હતું. આ શહેર ક્રાંતિનું કેન્દ્ર તો હતું જ, શિક્ષણ માટે પણ પ્રચલિત હતું. જંગ-એ-આઝાદીની મહાન ગાથાના કેટલાય સુવર્ણ પાનાઓ લાહોર સાથે જોડાયેલા છે. માણો, આ તસવીર કથાને (તમામ તસવીરો: લાહોર- ધ સીટી ઑફ ગાર્ડન્સ’, ફેસબૂક પેજ પરથી આભારસહ