Home » photogallery » national-international » NOT ONLY BIPLAB KUMAR DEB WHO LOST CM SEAT BJP CHANGED CM IN THESE STATES BEFORE ELECTIONS KM

CMની ખુરશી ગુમાવનાર બિપ્લવ દેવ એકલા નહીં, BJPએ આ રાજ્યોમાં પણ ચૂંટણી પહેલા CM બદલ્યા હતા

(BJP changed CM) છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા રાજ્યોમાં સીએમ બદલ્યા હોય. ગયા વર્ષે કર્ણાટક (Karnataka), ગુજરાત (Gujarat) અને ઉત્તરાખંડ (Uttarakhand)માં પણ ભાજપે વર્તમાન મુખ્યમંત્રીઓને બદલીને નવા ચહેરાઓને કમાન સોંપી હતી. વાસ્તવમાં, તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, જ્યાં પણ ભાજપે સીટીંગ સીએમને હટાવ્યા છે, પાર્ટી મુખ્યમંત્રીના કાર્યકાળ અને કાર્યશૈલીથી સંતુષ્ટ નથી અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन