Home » photogallery » national-international » કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

આસિફે પરિવારના ચાર સભ્યો, પિતા જાવદ અલી, દાદી અલેકજાન ખાટૂન, માતા ઇરા બીબી અને બહેન આરિફા ખાટુનાકને હત્યા કરતા પહેલા કોલ્ડ ડ્રિંકમાં માદક દ્રવ્ય પીવડાવ્યું હતું.

 • 15

  કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

  માલદા: પશ્વિમ બંગાળમાં આવેલા માલદામાં (Malda) કાલિયાચકમાં એક હત્યાની (Murder) કમકમાટી ભરેલી ઘટના સામે આવી હતી. આ હત્યા અંગે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. અહીં એક પુત્રએ પોતાના માતા, પિતા, બહેન અને દાદીની હત્યા (son killed family) કરી હોવાનું સામે આવ્યું હતું. પુત્રએ પરિવારના સભ્યોને જીવતા દાટી ધીધા હતા. જોકે, પોલીસને (police) આ અંગે જાણ થતાં હત્યારા પુત્રની ધરપકડ કરી હતી.

  MORE
  GALLERIES

 • 25

  કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

  સૂત્રોએ જણાવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ આસિફે પરિવારના ચાર સભ્યો, પિતા જાવદ અલી, દાદી અલેકજાન ખાટૂન, માતા ઇરા બીબી અને બહેન આરિફા ખાટુનાકને હત્યા કરતા પહેલા કોલ્ડ ડ્રિંકમાં માદક દ્રવ્ય પીવડાવ્યું હતું.

  MORE
  GALLERIES

 • 35

  કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

  પરિવારના સભ્યો બેભાન થયા બાદ તમામને જમીનમાં દાટી દીધા હતા. ભૂતકાળમાં રોબિન્સન હત્યાકાંડ જેવી ભયાનક ઘટનાઓ રાજ્યમાં જોવા મળી છે, પરંતુ હાલના સમયમાં આવા હત્યાની આ ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસનું માનવું છે કે આસિફ માનસિક રીતે સ્વસ્થ હતો.

  MORE
  GALLERIES

 • 45

  કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

  પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આસિફ નિયમિત પણે ડાર્ક વેબનો અભ્યાસ કરતો હતો. તેણે પોતાના મકાનમાં એક પ્રયોગશાળા બનાવી હતી. અને તે પોતાના માતા-પિતાને એક એપ બનાવવાનું કહ્યું હતું.

  MORE
  GALLERIES

 • 55

  કમકમાટી ભરી હત્યાની ઘટના! પુત્ર આસિફે તેના પિતા, માતા, દાદી અને બહેનને જીવતા દફનાવી દીધા, ધરપકડ

  ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં પણ એક પુત્રએ પોતાની માતાને છપ ઉપરની નીચે ફેંકીને હત્યા કરી હતી. જોકે, એક ચીઠ્ઠીએ પ્રોફેસર એવા યુવકની પોલ ખોલી હતી. આ પોલીસે યુવકની ધપરકડ કરી હતી.

  MORE
  GALLERIES