Home » photogallery » national-international » NO ONE WAS FOUND ALIVE 20 HOURS AFTER THE BOEING 737 CRASH NASA TOOK PICTURES BG

China Plane Crash: બોઇંગ 737 દુર્ઘટનાના 20 કલાક પછી પણ કોઈ જીવતું ન મળ્યું, નાસાએ જાહેર કરી તસવીરો

ચીનમાં સોમવારના બોઇંગ 737-800 પ્લેન ક્રેશ થયાના 20 કલાક પછી એક પણ મુસાફર કે ક્રૂ મેમ્બર જીવતો મળ્યો નથી. દેશમાં એક દાયકાની આ સૌથી ભયાનક વિમાન દુર્ઘટનામાં હવે કોઈના જીવિત બચવાની આશા બહુ ઓછી છે. આ દરમિયાન યુએસ સ્પેસ એજન્સી નાસાએ આ અકસ્માતની તસવીરો જાહેર કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.