Home » photogallery » national-international » NIRMOHI AKHARA MAKE MAHAMANDALESHWAR OF 9 FOREIGNER SAINTS IN THE KUMBHA SAINTS PROMOTE SANATAN RELIGION IN THE WORLD

PHOTOS: કુંભમાં મહામંડલેશ્વર બન્યા 9 વિદેશી સંત, વિશ્વમાં કરશે હિન્દુ ધર્મનો પ્રચાર

કુંભ મેળામાં એક અલગ પ્રકારનો ઈતિહાસ રચવામાં આવ્યો. રામ મંદિર મામલાના પક્ષકાર નિર્મોહી અખાડાએ 9 વિદેશી સંતોનું પટ્ટાભિષેક કરી તેમને મહામંડલેશ્વરની પદવી એનાયત કરી. નિર્મોહી અખાડા આ વિદેશી સંતો દ્વારા દુનિયામાં હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર કરશે.