લગભગ એક વર્ષ વીત્યું હોવા છતાં બાળક ન થતા ઘરમાં ઝગડા શરૂ થઇ ગયા. અલ્પનાના સાસરીવાળાએ તેને યાતના આપવાનું શરૂ કર્યું. પણ અલ્પનાએ તેના માતા પિતાને જણાવ્યું કે ગૌરવ પતિ નહીં બની શકે. અલ્પનાના પિતા બલરામ દાસે જ્યારે આ વાત ગૌરવના પરિવાર સામે રાખી તો વિવાદ ઊભો થઇ ગયો. અને લોકો અલ્પના પર આ વાતનો રોષ નાંખવા લાગ્યા.