Home » photogallery » national-international » NEW ZEALAND PM JACINDA ARDERN WEARING HIJAB MEETS CHRISTCHURCH TERROR ATTACK VICTIMS FAMILIES

ક્રાઇસ્ટચર્ચ હુમલો: હિજાબ પહેરી પીડિતોને મળ્યા PM, કહ્યું- તમે જે જોયું તે ન્યૂઝીલેન્ડ નથી

15 માર્ચે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. 28 વર્ષના ટન ટેરેન્ટ હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘૂસ્યો એન ચલો પાર્ટી શરૂ કરીએ કહીને ફાયરિંગ કરવા લાગ્યો. જે સમયે અ હુમલો થયો મસ્જિદ નમાજ અદા કરવા આવેલા લોકોથી ભરાયેલું હતું. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી.