ભારત ભૂમિ ભવ્ય ઇતિહાસ અને સુંદર, રંગબેરંગી સંસ્કૃતિથી વરેલી ભૂમિ છે. 15 ઓગસ્ટ 2020ના રોજ ભારત 74માં સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરી રહ્યું છે. (Independence Day). ત્યારે આ અવસર પર નેશનલ જિયોગ્રાફી (National Geographic), ભારતના આ ખાસ દિવસની ઉજવણી માટે કંઇક અલગ કર્યું છે. તે આ દિવસે 'India from Above' ના નામે બે સીરીઝ લાવી રહ્યા છે. જેનું પ્રિમિયર 14th & 15th ઓગસ્ટ 2020 રાતે 10 pm નેશનલ જિયોગ્રાફી પર કરવામાં આવશે. (National Geographic/Raunak Sharma)