Home » photogallery » national-international » NASA SHARES PICTURES OF SUPERNOVA REMNANTS PLANETARY NEBULAS STARS CH

સુપરનોવાના અવશેષ વાળી આ ખાસ તસવીરો NASAએ કરી શેર, તમે પણ જુઓ

બ્રહ્માંડમાં આજે પણ અનેક રહસ્યો છુપાઇને બેઠા છે. વૈજ્ઞાનિકો સતત આ પર શોધ અને જાણકારી મેળવી રહ્યા છે. ત્યારે નાસાએ આ વિષયમાં કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. જુઓ.