Home » photogallery » national-international » NASA CURIOSITY ROVER ON MARS PATCHES OF ROCK RECORD ERASED REVEALING CLUES GH AG

જાણો, નાસાના રોવરમાં મંગળના ખડકોમાં દેખાયા ક્યા પ્રકારના સંકેત

નાસા દ્વારા મંગળ ગ્રહની સપાટીના અભ્યાસ માટે મોકલવામાં આવેલ ક્યૂરિયોસિટી રોવરે એવી તસવીરો મોકલી છે, જેનાથી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહના ખડકોમાં ત્યાંના ઇતિહાસ અને ત્યાં રહેલા સંભવિત જીવનના સંકેત વિશે મહત્વની જાણકારી મળી