તસવીર જોઈ તમે વિચારી રહ્યા હશો કે, કોઈ સર્કસનો ખેલ ચાલી રહ્યો છે અને બાળકો રસ્સી પકડી કરતબ દેખાડી રહ્યા છે, પરંતુ આવું બિલકુલ નથી.
2/ 7
તમને જણાવી દઈએ કે, સ્કૂલ પહોંચવા માટે આ બાળકોએ રોજ આ રીતે રસ્સીના સહારે નદી પાર કરવી પડે છે અને જીવ જોખમમાં મુકવો પડે છે. આ મામલો હિમાચલ પ્રદેશના સિરમોર જીલ્લાનો છે.
3/ 7
જોક, હવે ન્યૂઝ-18ના સમાચારની એકવાર ફરી મોટી અસર થઈ છે. રેણુકા વિસ્તારના સિયૂંમાં બાળકો કેવી રીતે નદીને રસ્સીના સહારે પાર કરે છે.
4/ 7
આ સમાચારને ન્યૂઝ-18એ મહત્વ આપી ચલાવ્યા. ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું.
5/ 7
સંગડાહના પ્રાંત ઓફિસરને પૂરી વાસ્તવિકતાથી અવગત કરાવવામાં આવ્યા કે કેવી રીતે સ્કૂલના બાળકો અને સ્થાનિક લોકો અહીં જીવ જોખમમાં મુકી સફર કરવા મજબૂર છે.
6/ 7
પ્રાંત ઓફિસર દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ હવે કલેક્ટરને સિરમોરને સોંપશે, ત્યારબાદ અહીં આવશ્યક પગલા ભરવામાં આવે તેવી આશા જાગી છે.
7/ 7
તમને જણાવી દઈએ કે, રસ્સી પર ચાલતા સમયે થોડી પણ ચૂક થાય તો. બાળક સીધુ નદીમાં પડે અને પાણી સાથે તણાઈ જાય.