Home » photogallery » national-international » MYSTERIOUS AND BEAUTIFUL INDIAN ISLAND DISAPPEARING

ભારતના આ દ્વીપના છોકરાઓ સાથે કોઈ લગ્ન કરવા નથી તૈયાર, કારણ જાણી ચોંકી ઉઠશો

દેશમાં એક એવો દ્વીપ છે જે ધીમે ધીમે ગાયબ થઈ રહ્યો છે. જીહાં, પશ્ચિમ બંગાળના સુંદરવનના ઘોરમારા દ્વીપની જમીન 1970થી અત્યાર સુધીમાં ઘટીને અડધી રહી ગઈ છે.