Home » photogallery » national-international » MUMBAI AHMEDABAD BULLET TRAIN PROJECT LATEST NEWS RV

Mumbai-Ahmedabad Bullet Train: દેશમાં પહેલીવાર દરિયાની નીચે 7 કિલોમીટર લાંબી બનશે ટનલ, દોડશે બુલેટ ટ્રેન

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને ચલાવવા માટે દરિયાની નીચે 7 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે (Mumbai Ahmedabad Bullet Train News). દેશમાં બનાવવામાં આવનાર આ પહેલી દરિયાઈ ટનલ હશે. NHSRCL એ ટેન્ડરો આમંત્રિત કર્યા છે અને ટેન્ડરો સબમિટ કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2023 છે. જો કે આ ટનલ 21 કિલોમીટર લાંબી હશે, પરંતુ તેનો 7 કિલોમીટરનો ભાગ સમુદ્રની નીચે હશે. અંડર-સી ટનલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને શિલફાટા ખાતેના અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન વચ્ચે બાંધવામાં આવશે. ટનલ બોરિંગ મશીન અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલીંગ મેથડ (NATM) નો ઉપયોગ કરીને ટનલનું નિર્માણ કરવામાં આવશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन