જણાવી દઇએ કે શિયાળાની તિવ્રતા બાદ આગામી દિવસમાં તાપમાનનો પારો ગગડશે તેવી સંભાવનાઓ છે. જો કે, બીજી તરફ ઠંડીની મજા માણવા પ્રવાસીઓનો આબુ તરફ ધસારો પણ વધી રહ્યો છે. શિયાળાની ઋુતુમાં લોકો પ્રવાસ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. કારણ કે, શિયાળામાં પ્રવાસ કરવો ખુબ સારો હોય છે.