Home » photogallery » national-international » MOTHER KILLED ONE AND HALF YEAR OLD SON IN KERALA AP

પતિથી ત્રાસેલી પત્નીએ દોઢ વર્ષના પુત્રને પથ્થર ઉપર પટકીને કરી હત્યા

પોલીસે સરન્યા નામની મહિલાને મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. મહિલાએ પોલીસને આપેલા નિવેદન પ્રમાણે આ ગુના માટે પોતાના પતિ પ્રણવને જવાબદાર ગણાવ્યો હતો.