Home » photogallery » national-international » MOST SEARCHED QUESTIONS ON MAMATA BANERJEE ON GOOGLE AND WHAT ARE THEIR ANSWERS

મમતા બેનર્જી વિશે Googleને સૌથી વધુ શું પૂછી રહ્યા છે લોકો?

પશ્ચિમ બંગાળ અને કેન્દ્રની વચ્ચે બંધારણીય સંકટ ઊભું થયું છે. સીએમ મમતા બેનર્જી કેન્દ્ર સરકાર અને સીબીઆઈના વલણ વિરુદ્ધ ધરણા બેઠા છે અને દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીના પાંચ અધિકારીઓની કોઈ રાજ્યની પોલીસે અટકાયત કરી હોય. આ દરમિયાન લોકોએ હિન્દીમાં ગૂગલ પર મમતા બેનર્જીને લઈ ઘણી બધી વસ્તુઓ શોધી છે. અમે તે સર્ચને ઇર્ન્વર્ટેડ કોમામાં દર્શાવી રહ્યા છીએ અને આપી રહ્યા છે સર્ચ કરવામા્ર આવેલા સવાલોના જવાબ...