Home » photogallery » national-international » કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

2014થી 2015માં મચ્છરોથી થનારી બિમારી મેલેરિયાના કેસ લાખોની સંખ્યામાં આવ્યા.

  • 15

    કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

    દેશમાં હાલ ચોમાસાની (Monsoon Weather) ઋતુ ચાલી રહી છે. જે મચ્છરજન્ય (Mosquito borne diseases) બિમારીમાં વધારો કરી રહી છે. એક તરફ કોરોના વાયરસ (Covid 19) અને બીજી તરફ મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવી બિમારી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. જેના કારણે દેશના અનેક લોકો બિમાર થઇ રહ્યા છે. અને આ મચ્છર જન્ય બિમારીથી મૃત્યુદર પણ મોટો છે.

    MORE
    GALLERIES

  • 25

    કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

    2014થી 2015માં મચ્છરોથી થનારી બિમારી મેલેરિયાના કેસ લાખોની સંખ્યામાં આવ્યા. પણ 2016થી 2018ની વચ્ચે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. 2014માં તેનાથી 562 લોકોની મોત થઇ જ્યારે 2018માં આ આંકડો 85 ટકાનો રહ્યો.

    MORE
    GALLERIES

  • 35

    કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

    હાલના વર્ષોમાં ડેન્ગ્યૂના કેસ દેશમાં સૌથી વધુ જોવા મળ્યા છે. 2017 આ આંકડો વધ્યો હતો. આ વર્ષે ડેન્ગ્યૂના કેસના આંકડા 1.88 લાખને પાર કર્યા છે. આ વર્ષે 325 લોકો ડેન્ગ્યૂના કારણે જીવ ગુમાવવો પડ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

    ચિકનગુનિયાથી થનારી મોતના આંકડા હાલ સરકાર પાસે નથી. પણ 2016, 2017 અને 2018માં આ બિમારીથી ગ્રસ્ત થનાર લોકોની સંખ્યા મોટી હતી. ગત વર્ષોમાં આ બિમારીથી પણ બિમાર થનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે.

    MORE
    GALLERIES

  • 55

    કોરોના તો હવે આવ્યું, મચ્છરજન્ય આ બીમારીઓ લાંબા સમયથી લઇ રહી છે લોકોના પ્રાણ

    મચ્છરો સામાન્ય રીતે માણસની શ્વાસોશ્વાસની ક્રિયાથી બહાર છોડવામાં આવતા કાર્બન ડાયોક્સાઇડથી તેમના સુધી પહોંચે છે. એક મીટર સુધી નજીક પહોંચીને શરીરની ગરમીથી મચ્છર નક્કી કરે છે કે જે તે વ્યક્તિને કરડવું છે કે નહીં? 5થી 15 મીટર દૂરના અંતરેથી જ મચ્છરને મનુષ્યની હાજરી ખબર પડે છે. જે બાદમાં તેઓ મનુષ્યની વધારે નજીક આવે છે. એક મીટર દૂર રહીને કરડવું કે નહીં તે નક્કી કરે છે.

    MORE
    GALLERIES