ઔરંગઝેલ સાથે શું થયું હતું? - ગયા વર્ષે 14 જૂને પુલવામામાં થયેલા એન્કાઉન્ટરમાં આતંકવાદીઓએ 44 રાષ્ટ્રીય રાઇફલ્સના જવાન ઔરંગઝેબનું અપહરણ કર્યુ હતું. ત્યારે તે પુંછ જિલ્લામાં પોતાના પરિવારની સાથે ઈદ ઉજવવા જઈ રહ્યો હતો. તેમનો ગોળીઓથી છિન્ન થયેલો મૃતદેહ બીજા દિવસે પુલવામાની પાસે મળ્યું હતું. (શહીદ ઔરંગઝેબની ફાઇલ તસવીર)