Home » photogallery » national-international » MODI GOVERNMENT STRICT ACTION AGAINST PMGKAY SCHEME FREE RATION PEOPLE COMPLAIN TOLL FREE NUMBERS CH

મફત રાશન ન આપનાર પર થશે સખત કાર્યવાહી, આ નંબર પર ફોન કરી નોંધાવો તમારી ફરિયાદ

સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-215-5512 અને 1967 બહાર પાડ્યા છે જે દ્વારા તમે ફરિયાદ કરી શકો છો