સરદાર પટેલના નામે દેશનો નવો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, જાણો તેના સાથે જોડાયેલી ખાસ વાતો
મોદી સરકારે ભારતની એકતા અને અખંડતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન માટે સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કારની શરૂઆત કરી છે. આ દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન હશે. જાણો, કોને મળશે આ સન્માન અને તેના નૉમિનેશન માટે શું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે...