Home » photogallery » national-international » MIGRANT WORKERS GOING HOME WEARING PLASTIC BOTTLES SEEN IN AMBALA PUNJAB JM

Lockdown3 : શ્રમિકોની હચમચાવી નાંખતી તસવીર, ચંપ્પલ તૂટી ગયા તો પ્લાસ્ટિકની બોટલ પહેરી ચાલતા રહ્યા

દેશમાં હજુ પણ પરપ્રાંતીયોનું સ્થળાંતર ચર્ચામાં છે. સરકારના ટ્રેનમાં લઈ જવાના દાવાઓ વચ્ચે પણ દેશભરમાંથી જે તસવીરો આવી રહી છે તે હચમચાવી નાખતી તસવીર છે.