Googleનાં કર્મચારી કિવોબા એલેરીએ ગુગલ સામે પ્રદર્શન કર્યુ હતું અને ગુગલનાં કર્મચારીઓ દ્વારા મહિલા સામે થયેલા જાતિય શોષણનાં કેસનો વિરોધ કર્યો હતો.
2/ 7
દુનિયાભરમાં ગુગલનાં કર્મચારીઓએ ગુગલ સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને માંગ કરી હતી કે, નોકરીનાં સ્થળને મહિલાઓ માટે સુરક્ષિત કરો.
3/ 7
ટોકિયો, સિંગાપોર, લંડન અને ન્યૂયોર્ક સહિતનાં શહેરોમાં કામ કરતા ગુગલનાં કર્મચારીઓ જાતિય સતામણી મામલે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
4/ 7
સાન્ફાંન્સિસ્કોમાં ગુગલનાં કર્મચારીઓએ એક રેલીનું આયોજન કર્યુ હતું અને જાતિય સતામણીનાં કિસ્સામાં ગુગલે અપનાવેલી ઢીલી નીતિનો વિરોધ કર્યો હતો.
5/ 7
ગુગલનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કર્મચારીઓને ખાત્રી આપી છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી થશે અને કર્મચારીઓની માંફી પણ માંગી છે.
6/ 7
ગુગલનાં કર્મચારીઓએ નોકરી પરથી રજા લઇ તેમની કંપની સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
7/ 7
ગુગલ કંપનીની ન્યૂયોર્ક ઓફિસમાં કેટલાક પુરુષ કર્મચારીઓએ મહિલા કર્મચારીઓ સાથે જાતિય સતામણી કરી હતી અને ગુગલે તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. તેની સામે કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો હતો.
17
Googleએ જાતિય સતામણીનાં કિસ્સાને ઢાંક્યો તો કર્મીઓ રસ્તા પર ઉતર્યાં