Home » photogallery » national-international » MENS HOCKEY WORLD CUP 2018 OPENING CEREMONY

વિશ્વ હોકી કપનો ઓડિસામાં રંગરંગ કાર્યક્રમ સાથે આરંભ: રહેમાનની સુરાવલીઓએ ડોલાવ્યા

વિશ્વ હોકી કપ (પુરુષો) 2018 આ વખતે ભારતનાં ઓડિસા રાજ્યમાં રમાઇ રહ્યો છે. વિશ્વકપનાં ઉદ્ઘાટન પ્રસંગે બોલિવૂડ સ્ટાર, ઓડિસાનાં મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. રંગારંગ કાર્યક્રમ સાથે તેની શરૂઆત થઇ ગઇ છે.