Home » photogallery » national-international » MEDICAL TERMINATION OF PREGNANCY AMENDMENT BILL 2020 PROPOSES RAISING ABORTION UPPER LIMIT TO 24 WEEKS AP

હવે મહિલાઓ આટલા સપ્તાહે કરાવી શકશે એબોર્શન, સરકારે ગર્ભપાતની સીમા વધારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ગર્ભપાતની સમય સીમાને વધાર માટે કોર્ટમાં ગત વર્ષે અરજી દાખલ કરવામાં આવી હતી.