Home » photogallery » national-international » MARRIED AND MOTHER OF 3 CHILDREN EXTRAMARITAL AFFAIR VILLAGERS CAUGHT COUPLE RED HANDED AT NIGHT BANKA BIHAR RU

ત્રણ બાળકની માતા યુવકને દીલ દઈ બેઠી, રંગેહાથ ઝડપાતા પંચાયતે લગ્ન કરાવી દીધા, જુઓ તસવીરો

OMG Marriage: બિહાર (Bihar News)ના બાંકા (Banka) જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગ્રામજનોએ 3 બાળકોની માતાના પ્રેમી સાથે બળજબરીથી લગ્ન કરાવી દીધા. પરિણીત યુવતીનો પ્રેમી તેને મળવા માટે રાત્રે તેના ઘરે પહોંચી ગયો હતો. તે જ સમયે ગ્રામજનોએ બંનેને રંગે હાથે પકડી લીધા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन