Home » photogallery » national-international » MARIUPOL HAS BEEN RUINED IN THE WAR DEAD BODIES ARE LYING EVERYWHERE BG

Ukraine Crisis : યુદ્ધમાં મેરીયુપોલ થયું બરબાદ, ઠેર-ઠેર લાશો, તસવીરોમાં જુઓ ભયાનક દ્રશ્ય

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 48માં દિવસે પહોંચી ગયું છે. યુદ્ધની વચ્ચે જે તસવીરો સામે આવી રહી છે તે રડાવી દે તેવી છે. નવીનતમ માહિતી અનુસાર, યુક્રેનની રાજધાની કિવમાં અત્યાર સુધીમાં 720 મૃતદેહો મળી આવ્યા છે. તમામ મૃતકો સામાન્ય નાગરિક છે. 200 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. સૌથી વધુ નુકસાન મેરીયુપોલ શહેરમાં થયું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन