હિમાચલ પ્રદેશમાં 17 જાન્યુઆરી સુધી હવામાન સાફ રહેવાનું પૂર્વાનુમાન છે અને બાદમાં 18 જાન્યુઆરીથી ફરીથી વરસાદ અને બરફ પડશે. બરફવર્ષાથી રાજ્યમાં શીતલહેર વધી ગઈ છે.

2/ 11
હિમાચલના મનાલીમાં ભારે બરફવર્ષા થયો છે. ટૂરિસ્ટની પ્રથમ પસંદ અટલ ટનલની નજીક ત્રણ ફુટ બરફ પડ્યો છે. આના કારણે લેહ મનાલી હાઈવે સામાન્ય લોકો માટે બંધ છે. અહીં ફક્ત ફોર બાય ફોર વાહનને પણ કેલાંગ જવાની મંજૂરી છે.
3/ 11
હકીકતમાં જોઈએ તો, અટલ ટનલની સાઉથ પોર્ટલ પર બરફવર્ષની શાનદાર તસ્વીરો સામે આવી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ટનલના મોઢા પર બરફનો ઢગલો લાગેલો છે. તસ્વીરો જોઈને દિલ ખુશ થઈ જશે. પણ સાથે નિરાશા પણ થશે, કેમ કે ટનલ અને બરફનો નજારો ટૂરિસ્ટ જોઈ શકશે નહીં.
4/ 11
મનાલીના સોલાંગ વૈસી સુધી ટૂરિસ્ટને આવવાની મંજૂરી છે. હકીકતમાં સોલાંગથી આગળ ખૂબ જ મોટી માત્રામાં બરફ થયેલો છે અને રસ્તા પણ લપસી જાય તેવા છે. અહીંથી આગળ ટૂરિસ્ટને મોકલવામાં આવતા નથી.
5/ 11
અટલ ટનલ જોવા માટે દર વર્ષ લાખો સહેલાણીઓ આવે છે. બરફવર્ષમાં ટનલની આજૂબાજૂમાં શાનદાર અને અદ્ભૂત નજારો જોવા મળે છે. આ ટનલ 10 હજાર ફુટની ઉંચાઈ પર બનેલી છે, જો કે લાહૌલના મનાલી માટેનો ગેટવે પણ છે. ટનલનો બીજા ભાગ લાહૌલ સ્પીતિમાં નીકળે છે.
6/ 11
પ્રાપ્ત વિગતો અનુસાર, અટલ ટનલની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 2022માં ટનલમાંથી 12 લાખથી વધારે વાહનોએ અવરજવર કરી હતી. તેમાંથી 3 લાખથી વધારે વાહનો બીજા રાજ્યના હતા.
7/ 11
મનાલીથી ટનલનું અંતર 30 કિમી છે. અટલ ટનલની લંબાઈ નવ કિમીની આસપાસ છે અને તેનું ઉદ્ધાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સામરિક દ્રષ્ટિથી અટલ ટનલ ખૂબ જ મહત્વનું છે. આ લેહ મનાલી હાઈવે પર બનેલ છે અને સેના માટે ખૂબ જ મહત્વનું છે.
8/ 11
હિમાચલ પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હવામાન સાફ રહેશે અને ત્યાર બાદ 17 જાન્યુઆરીથી ફરી બરફવર્ષા થશે. ત્યારે અનુમાન લગાવામાં આવે છે કે, ટનલ નજીક ફરી વાર બરફવર્ષા થશે.
9/ 11
પર્યટન નગર મનાલી હાલમાં જન્નતથી જરાં પણ ઉતરતું નથી. સફેદ મોટી ચાદર અને ચાંદી જેવા ચમકતા પહાડો તેવી સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.
10/ 11
લાહૌલ સ્પીતિ પોલીસના જણાવ્યા અનુસાર, લેહ મનાલી હાઈવે પર દારચા સુધી ખુલો છે. પણ ફક્ત ફોર બાય ફોર વાહન જ જઈ શકે છે. આ ઉપરાંત કાજા અને શિકુંલા માર્ગ બંધ છે.
11/ 11
શનિવારે લાહૌલ, સ્પીતિમાં 177, કુલ્લૂમાં 42, શિમલામાં 30, મંડીમાં 17, કિન્નૌરમાં પાંચ, ચંબામાં 3 અને કાંગડાાં બે રસ્તા બંધ છે. કુલ્લૂમાં 126, શિમલામાં 28, ચંબામાં 10 અને મંડીમાં આઠ વિજળી ટ્રાંસફોર્મર બંધ રહેશે.