Home » photogallery » national-international » MAN GOT MARRIAGE WITH LUTERI DULHAN 1 LAKH RUPEE IN MADHYA PRADESH AP

લૂટેરી દુલ્હનનું કારસ્તાન, પહેલી રાત્રે જ સાસરીયાઓને કરી ગઈ કંગાલ

વિક્કી નામના યુવકના આરતી વર્મા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. વરપક્ષનો આરોપ છે કે યુવતી તરફથી લોકોએ એક લાખ રૂપિયા લઈને લગ્ન કરાવ્યા હતા.