Home » photogallery » national-international » MAHOBA NAVDURGA WORSHIP SON CUT HIS MOTHER TONGUE PAINFUL DEATH IN BUDELKHAND MP

પહેલાં માને મારી, પછી ખાવા બનાવવાં કહ્યું, ન બનાવ્યું તો કરી દીધી હત્યા

UP Crime News: ચૈત્ર નવરાત્રિ દરમિાયન એક કળયુગી દીકરાએ એવું પાપ કર્યું કે, જેનાંથી આખા વિસ્તાર ચોંકી ગયો છે. સૌ કોઇ આ હત્યાથી વ્યથિત કરે છે. તેણે તેની જ માતાની નિર્દયતાથી માર મારીને તેમનાં મોઢામાંથી જીભ ખેંચી કાઢી હતી. તેને કાપીને અલગ કરી લીધી હતી. સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયુ હતું. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી દીધી છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन