Home » photogallery » national-international » MAHARASHTRA LIVE WIFE OF FADANVIS AMRUTA WROTE EMOTIONAL MESSAGE ON FACEBOOK JM

ફડણવીસના રાજીનામા બાદ પત્નીએ ફેસબુકમાં લખ્યું, 'પલટ કે આઉંગી શાખો પે ખુશ્બુએ લેકર'

મહારાષ્ટ્રમાં સત્તાની સોગઠીમાં મુખ્યમંત્રી પદની ખુરશીનો બીજી વાર ત્યાગ કરનારા દેવેન્દ્ર ફડણવીસના ગાયિકા પત્નીએ અનોખા અંદાજમાં રાજ્યની જનતાનો આભાર માન્યો હતો