Home » photogallery » national-international » MAHABALIPURAM KRISHNA BUTTER BALL INFRONT OF WHICH PM MODI AND XI JINPING TAKEN PHOTO BV

7 હાથીઓએ ખેંચ્યો પણ કૃષ્ણનો આ પથ્થર ટસનો મસ ન થયો, જાણો રહસ્ય

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)અને પીએમ મોદી (PM Modi) ની જે તસવીર જોવા મળી રહી છે તે વિસ્તારનું નામ ક્રૃષ્ણા બટર બોલ છે આ પથ્થરની એક રસપ્રદ કહાની છે. વડાપ્રધાન મોદીએ શી જિનપિંગને 250 ટનનો પથ્થર 'ક્રિષ્ના બટર બોલ' બતાવવા લઇ ગયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन