મધ્યપ્રદેશમાં મોટા નેતાઓ અને તેમની પત્નીઓની કમાણીની વાત કરીએ તો, તેમની પત્ની આ મામલામાં નેતાઓ કરતા ક્યાંય આગળ છે. આ વાત ચૂંટણી પંચને સોંપવામાં આવેલા શપથ પત્રોમાં કહેવામાં આવી છે. તો જોઈએ આ લિસ્ટમાં કયા નેતાઓના નામ સામેલ છે.
2/ 6
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની વાર્ષિક આવક 19.7 લાખ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની સાધના સિંહની વાર્ષિક આવક 37 લાખ રૂપિયા છે.
विज्ञापन
3/ 6
મંત્રી ભૂપેન્દ્રસિંહની વાર્ષિક આવક 97 લાખ રૂપિયા છે, જ્યારે તેમની પત્નીની કમાણી 4.5 કરોડ રૂપિયા છે
4/ 6
મંત્રી રાજેન્દ્ર શુક્લાની વાર્ષિક આવક 6.6 લાખ રૂપિયા છે, જ્યારે તેમની પત્ની સુનિતા શુક્લાની કમાણી 26.44 લાખ રૂપિયા છે.
5/ 6
2013ની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા મંત્રી સંજય પાઠકની વાર્ષિક આવક 85 લાખ રૂપિયા છે, જ્યારે તેમની પત્ની નિધિ પાઠકની આવક 1.4 કરોડ રૂપિયા છે.
विज्ञापन
6/ 6
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ પચૌરીની વાર્ષિક આવક 19.99 લાખ રૂપિયા છે. જ્યારે તેમની પત્ની ડો. સુપર્ણા શર્માની વાર્ષિક આવક 22.61 લાખ રૂપિયા છે.