Home » photogallery » national-international » LUCKNOW AGRA EXPRESSWAY INCIDENT NEWLY WED WOMAN DIES IN FRONT OF HUSBAND AFTER CAR CATCHES FIRE VZ

એક્સપ્રેસવે પર કારમાં આગ લાગતા પતિની નજર સામે જ નવપરિણીતા જીવતી સળગી ગઈ, પતિ મદદ માટે બૂમો પાડતો રહ્યો

વિકાસનું કહેવું છે કે તેણે મદદ માટે ખૂબ બૂમો પાડી હતી. રાત્રે લોકો પોતાના વાહનોની બ્રેક મારીને મદદ કર્યાં વગર જ ભાગી જતા હતા. પોલીસ જ્યાં સુધી ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધી વિકાસની દુનિયા લૂંટાઈ ચૂકી હતી.