13 વર્ષની ઉંમરમાં પ્રિયંકા પહેલી વખત રોબર્ટ વાડ્રાને મળી હતી. રોબર્ટને પ્રિયંકામાં જે સૌથી વધારે વસ્તુ પસંદ હતી તે તેની સાદગી હતી. ધીરકે ધીરે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને મુલાકાતો પમ વધી. પ્રિયંકાને પણ રોબર્સ પસંદ આવવા લાગ્યો. સમય જતા બંનેનો સંબંધ મજબૂત તઈ ગયો, મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તો જોઈએ રોબર્ટ વાડ્રાએ કેવી રીતે પ્રિયંકાને પ્રપોઝ કર્યું.