Home » photogallery » national-international » LOVE AFFAIR THE BOYFRIEND CAME OUT OF JAIL AND STABBED HIS GIRLFRIEND TO DEATH LATEST CRIME NEWS AP

જેલમાંથી બહાર આવી પ્રેમીએ પ્રેમિકાની છરીના ઘા મારીને કરી હત્યા, ઘરમાં અન્ય યુવક સાથે હતી પ્રેમિકા

પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સંગીતા ભાડાના મકાનમાં રહેતી હતી. જ્યાં તેનો પરિચય હેમંત સાથે થયો હતો અને બંને બે વર્ષથી સાથે રહેતા હતા.