લોકસભા ચૂંટણી 2019માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે દેશની 60 હાઇપ્રોફાઇલ બેઠક પર શું પરિણામ આવ્યું તેના પર નજર કરીએ. આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ નેતાઓએ હારનો સ્વાદ ચાખવો પડ્યો.