વાયનાડ, રાયબરેલી, ગાંધીનગર સહિત આ 60 બેઠકોએ વધાર્યા લોકોના ધબકારા!
23 મેના રોજ લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી હાથ ધરવામાં આવશે. એક્ઝિટ પોલ્સના તારણો મુજબ એનડીએને બહુમતી મળશે કે તેનો ફેંસલો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત રાજકારણના દિગ્ગજ નેતાઓની શાખ પણ દાવ પર છે. જાણોએ એવી હોટ સીટો વિશે જેની પર રહેશે દેશવાસીઓની નજર.