Home » photogallery » national-international » LOCKDOWN WIFE COMMITED SUICIDE BY FATHER IN LAWS GUN IN MADHYA PRADESH AP

શું લોટ કોઈના મોતનું કારણ બની શકે? આ કિસ્સો જાણી તમે પણ ચોંકી ઉઠશો...

હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન પવન શર્માની 32 વર્ષીય પત્ની રજની શર્માએ ગઢી સ્થિત ગરમાં 12 બોરની બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. બંદૂક પવનના પિતા ભગવતી પ્રશાદ શર્માના નામ ઉપર હતી.