Home » photogallery » national-international » LOCKDOWN FIRST WIFE TALKING TO HUSBAND SECOND HUSBAND KILLS WIFE BY BAT HARYANA AP

Lockdown: પહેલા પતિ સાથે વાત કરતી હતી પત્ની, બીજા પતિએ બેટ વડે કરી પત્નીની હત્યા

સાઈબર સિટી ગુરુગ્રામમાં રાજીનગર વિસ્તારમાં રહેનારા સતાનુ મોહમ્મદે પોતના પત્ની ઉપર ચરિત્રની શંકા રાખીને બેટ વડે ફટકારીને હત્યા કરી હતી. અને ઘટના સ્થળેથી ફરાર થયો હતો.